SPL-2016
1) 10 લીગ અને 1 ફાઈનલ થઇ કુલ 11 મેચ રમાડવા માં આવશે. દરેક ટીમ માં 12 ખેલાડીઓ રમશે.
2) લીગ મેચ 12 ઓવર ની રહેશે. ફાઇનલ અનુકૂળતા હશે તો 14 ઓવર ની રામાંડવા માં આવશે.
3) કોઈ પણ 1 બોલર ને 3 ઓવર. બાકી ના બોલરો 2 થી વધુ ઓવર નાખી શકશે નહિ.
4) પ્રથમ 3 ઓવર ફરજીયાત પાવર પ્લે રહેશે. જેમાં વધુ માં વધુ 2 ખેલાડીઓ 30 યાર્ડ ની બાર રહી શકશે. બેટિંગ પાવર પ્લે 1 ઓવર નો રહેશે જેમાં 3 ખેલાડીઓ 30 યાર્ડ ની બહાર રહી શકશે. બેટિંગ પાવર પ્લે ઇંનિંગ ની 10મી ઓવર પેહલા લઇ લેવા નો રહેશે. 10 મી ઓવર એ automatic પાવર પ્લે લાગી જશે.
5) દરેક ઓવર પછી બેટિંગ એન્ડ ચેજ કરવા માં આવશે. આ બાબત નો કોઈ પણ નિર્ણય અને ફેરફાર આયોજક કરી શકશે.
6) દરેક ઇંનિંગ નવા બોલ થી રમાડવા માં આવશે
7) SPL ના સ્પોન્સર્સ/SCC નું T-shirt ફરજીયાત પહેરવાનું રહેશે.
8) કોઈ પણ ટીમ ની એવરેજ કઈ રીતે ગણવામાં આવશે એનો નિર્ણય પ્રથમ મેચ ની પ્રથમ ઇંનિંગ પછી આયોજક નક્કી કરશે. પછી એમાં કોઈ પણ જાત નો ફેરફાર થશે નહિ.
9) HIGHEST POINTS/HIGHEST AVERAGE વાળી 2 ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવશે.
10) કોઈ પણ ટીમ માં ખેલાડીઓ ની ગેરહાજરી ની જવાબદારી જે તે ટીમ ના કેપ્ટન ની રહેશે. ગેરહાજર ખેલાડી ની જગ્યાએ કયો ખેલાડી મળશે એનો નિર્ણય આયોજક કરશે. અને એ ખેલાડી ફિલ્ડિંગ સિવાય ટીમ માં બીજું કઈ પણ યોગદાન આપી શકશે નહિ.
11) No ball અને wide ના રન ગણવામાં નહિ આવે.
12) LBW આઉટ આપવા માં નહિ આવે.
13) કોઈ પણ મેચ ટાઇ થાય તો એ પરિસ્થિતિમાં SUPER OVER વડે નિર્ણય લેવા માં આવશે. SUPER OVER માં પણ જો ટાઇ થાય તો જે તે ટીમ ની એમની ઇંનિંગ ની HIGHEST BOUNDRY દ્વારા વિનર નો નિર્ણય લેવાશે.
14) UMPIRE નો નિર્ણય આખરી માનવામાં આવશે. કોઈ પણ જાત ની દલીલ ચલાવી લેવામાં આવશે નહિ.
15) GROUND પર કોઈ પણ જાત ના અગમ્ય પ્રસંગ ની જવાબદારી જે તે ટીમ ના કેપ્ટન ની રહેશે. કોઈ પણ અણ-બનાવ બાબતે આયોજક કોઈ પણ પગલાં લઇ શકશે. જેની ખાસ નોંધઃ લેવી.
આભાર
SCC વતી...